Gujarati examples

નમસ્તે / નમસ્કાર / જય જય

namaste / namaskAr / jay jay

 

સુપ્રભાત

suprabhAt

 

શુભરાત્રિ

shubharAtri

 

આવજો

Avajo

 

આભાર

AbhAr

 

કેમ છો?

kem Cho?

 

હું મજામાં છું, આભાર / મજામાં

huM majAmAM ChuM, AbhAr / majAmAM

 

દિલગીર છું

dilagIr ChuM

 

ખૂબ જ ઠંડી પડે છે / ટાઢ છે

khUb ja ThaMDI paDe Che / TADh Che

 

બહાર ખૂબ જ ઠંડી છે / બહાર બહુ ટાઢ છે

bahAr khUb ja ThaMDI Che / bahAr bahu TADha Che

 

ખૂબ જ ઘામ છે / ગરમી બહુ છે

khUb ja ghAm Che / garamI bahu Che

 

વરસાદ પડે છે / પાણી વરસે છે

varasAd paDe Che / pANI varase Che

 

તમારું નામ શું છે? / નામ શું તમારું?

tamAruM nAm shuM Che? / nAm shuM tamAruM?

 

મારું નામ રંજન છે / મારું નામ રંજન

mAruM nAm raMjan Che / mAruM nAm raMjan

 

તમે ક્યાં રહો છો? ઘર ક્યાં તમારું?

tame kyAM raho Cho? ghar kyAM tamAruM?

 

હું બેંગળૂરુ નજીક રહું છું

huM beMgaLUru najIk rahuM ChuM

 

તમારિ ઉંમર શું છે?

tamAri uMmar shuM Che?

 

પેલું મકાન ઊચું છે

peluM makAn UchuM Che

 

તે સુંદર છે / એ દેખાવડી છે

te suMdar Che / e dekhAvaDI Che

 

મને બંગાળી મિઠાઈ ભાવે છે

mane baMgALI miThAI bhAve Che

 

મને પંખીઓ ગમે છે / હું પક્ષીઓને ચાહું છું

mane paMkhIo game Che / huM pakShIone chAhuM ChuM

 

રેલ્વે સ્ટેશન ક્યાં છે?

relve sTeshan kyAM Che?

 

બસ અડ્ડો અહીથી કેટલો દૂર છે?

bas aDDo ahIthI keTalo dUr Che?

 

એરપોર્ટ પહોચતાં કેટલી વાર લાગશે?

eraporT pahochatAM keTalI vAr lAgashe?

 

શું શ્રી રઘુનાથ છે? / રઘુનાથભાઇ છે કે?

shuM shrI raghunAth Che? / raghunAthabhAi Che ke?

 

જેવા એ નવરા થાય કે તરત જ ફોન કરવા કહેજો

jevA e navarA thAy ke tarat ja phon karavA kahejo

 

તેની કિંમત શું છે?

tenI kiMmat shuM Che?

 

માફ કરજો

mAph karajo

 

મને ચંડીગઢ જવા માટે ગાડી કયા પ્લેટફોર્મ પરથી મળશે ?

mane chaMDIgaDh javA mATe gADI kayA pleTaphorm parathI maLashe?

 

શું આ ગાડી અલીગઢ ઉભી રહેશે?

shuM A gADI alIgaDh ubhI raheshe?

 

તમને કેટલાં બાળકો છે?

tamane keTalAM bALako Che?

 

આ ભેટ અદ્‌ભૂત છે

A bheT ad^^bhUt Che

 

તે ખરેખર સુંદર છે

te kharekhar suMdar Che

 

ખાણું સ્વાદિષ્ટ છે

khANuM swAdiShT Che

 

અભિનંદન

abhinaMdan

 

તમે ખુબ જ સુંદર લાગો છો

tame khub ja suMdar lAgo Cho

 

સાલમુબારક / નૂતન વર્ષાભિનંદન

sAlamubArak / nUtan varShAbhinaMdan

 

તું સહુ સુખ પામજે / સદા સુખી રહો

tuM sahu sukh pAmaje / sadA sukhI raho

 

લગ્ન-પ્રસંગે અભિનંદન

lagna-prasaMge abhinaMdan

 

ખુલ્લી આંખે લગ્ન કરો, બાદમાં આંખો અડધી બીડેલી રાખો

khullI AMkhe lagna karo, bAdamAM AMkho aDadhI bIDelI rAkho